દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Dec 2021 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌ પોર્ટ નજીક 400 કરોડનું 77 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અલ હુસેની નામની પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. સાથે જ 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.