પાલનપુર: ટાંકણી પીરોજપુર ગામમાં પીવાનું પાણી ન મળતા હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Dec 2021 10:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુરના ટાંકણી પીરોજપુર ગામમાં હોબાળો જોવા મળ્યો હતો. ગામમાં પીવાનું પાણી ન મળતા હંગામો થયો હતો. મહિલાઓએ ગ્રામ પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો. અઠવાડિયાથી પીવાનું પાણી સદંતર બંધ રહેતા લોકો પરેશાન થયા હતા.