પાલનપુરઃ માર્કેટયાર્ડમાં વેપારીઓએ પૂજા-અર્ચના કરી કર્યો ધંધાનો પ્રારંભ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પાલનપુર માર્કેટયાર્ડમાં વેપારીઓએ પેઢીના મુહુર્ત કરી ધંધાનો પ્રારંભ કર્યો છે. વેપારીઓએ પૂજા-અર્ચના કરીને વેપારનો પ્રારંભ કર્યો છે. તો આ તરફ ખેડૂતો પણ સારા ભાવની આશાએ મગફળી વેચવા પહોંચ્યા છે.
Continues below advertisement