પાલનપુરઃ ધોરણ-12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતા તંત્ર થયું દોડતુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Dec 2021 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુરમાં ધોરણ-12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ છે. રાજસ્થાનમાં લગ્નથી પરત ફરેલી વિદ્યાર્થીનીને કોરોના થયો છે. જેના કારણે શાળા પ્રશાસન સહિત સ્વાસ્થ્ય વિભાગ પણ દોડતું થયું છે.