પંચમહાલઃ ગૌમાસના ગુનામાં પકડાયેલ યુવકે પોલીસ કસ્ટડીમાં કર્યો આપઘાત

Continues below advertisement

પંચમહાલમાં પોલીસ કસ્ટડીમાં એક યુવકે આપઘાત કર્યો છે. આ યુવકે બુધવારે ચાદર વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ યુવક ગૌમાસના ગુનામાં પકડાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram