Panchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેક
પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે એક મુસાફરને હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. 25 વર્ષીય રાકેશ સિંહ નામના યુવકનું હાર્ટ અટેકથીમોત થઈ ગયું. રેલવે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતક હાલોલની કંપનીમાં કામ કરતો દિવાળીની રજામાં વતન મધ્યપ્રદેશ જવા માટે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. સાથી મિત્રો સાથે ટ્રેનની રાહ જોતો હતો અને અચાનક જ તે ઢળી પડ્યો હતો. પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે એક મુસાફરને હાર્ટ અટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું. 25 વર્ષીય રાકેશ સિંહ નામના યુવકનું હાર્ટ અટેકથીમોત થઈ ગયું. રેલવે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતક હાલોલની કંપનીમાં કામ કરતો દિવાળીની રજામાં વતન મધ્યપ્રદેશ જવા માટે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. સાથી મિત્રો સાથે ટ્રેનની રાહ જોતો હતો અને અચાનક જ તે ઢળી પડ્યો હતો.
Panchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેક