Panchmahal: abp અસ્મિતાના અહેવાલની અસર, તંત્રએ હરકતમાં આવી મહિલા તલાટીને કર્યા સસ્પેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલ(Panchmahal)માં તલાટી અને લાભાર્થી વચ્ચેની ઓડિયો ક્લીપ(audio clip)ના મામલે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કલોલના પરણો ગ્રામપંચાયતના મહિલા તલાટીને સસ્પેન્ડ કરી દેવાયા છે. તલાટી સુનિતા બેન દોષીત ગણાતા સસ્પેન્ડ કરાયા છે.