Panchmahal: શહેરા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા જે.બી.સોલંકીને બે વર્ષ માટે કરાયા તડીપાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2021 08:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલ(Panchmahal)માં શહેરા તાલુકા પંચાયતના વિપક્ષી નેતાને તડીપાર કરવામાં આવ્યા છે. વિપક્ષી નેતા જે.બી.સોલંકીને છ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. શહેરા પ્રાંત અધિકારીએ તડીપારની દરખાસ્તને મંજૂર કરી છે.