પંચમહાલઃ મેસરી નદી અસ્તિત્વ ગુમાવવાની આરે, નદી ગંદકીથી ખદબદી રહી છે
Continues below advertisement
ગોધરા શહેરના મધ્યમાં આવેલી મેસરી નદી અસ્તિત્વ ગુમાવવાની આરે છે. તંત્રની બેદરકારીના કારણે નદી ગંદકીથી ખદબદી રહી છે. આ નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. નદી નદી નહીં પરંતુ ગટર લાગી રહી છે.
Continues below advertisement