પંચમહાલ: ગોધરાના પરવડી બાયપાસ પાસે ખાનગી બસ પલટી જતા સાત ઈજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગોધરા ના પરવડી બાયપાસ પાસે ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા ટ્રાવેલ્સમાં સવાર સાત મુસાફરોને ઇજા થઈ હતી. ચાલાક નશાની હાલતમાં હોવાના કારણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનો મુસાફરોએ આરોપ લગાવ્યો છે. બસ મધ્યપ્રદેશના ઇન્દોરથી ગોંડલ શ્રમિકોને લઇને જઇ રહી હતી.