પંચમહાલઃ ઘોઘંબામાં માનવભક્ષી દીપડાનો આતંક, એક જ દિવસમાં બે બાળકોને બનાવ્યા શિકાર

Continues below advertisement
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાનો આંતક જોવા મળ્યો હતો. એક જ દિવસમાં દીપડાએ બે બાળકોને શિકાર બનાવ્યા હતા
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram