પંચમહાલઃ ત્રણ યુવકોને થાંભલે બાંધી મરાયો ઢોર માર, પાંચની કરાઈ અટકાયત

Continues below advertisement

પંચમહાલમાં ત્રણ યુવકોને થાંભલે બાંધી ઢોર માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણ મુદ્દે માર મારવાના આરોપસર પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram