ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે દીક્ષાંત સમારોહમાં પાસિંગ પરેડ યોજાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. બિન હથિયારધરી નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેકટર પાસિંગ પરેડ યોજાઈ હતી. આ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ સચિવ ઉપસ્થિત રહયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram