Patadi Heart Attack Case | મંદિરેથી ઘરે આવ્યા બાદ યુવકને થયો છાતીમાં દુખાવો, હાર્ટ અટેકથી મોત
Continues below advertisement
Patadi Heart Attack Case | પાટડીના યુવકને વહેલી સવારે મંદિરમાંથી આરતી કરી ઘરે આવ્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. અચાનક હાર્ટ અટેક આવતા નાની વયે જ આ યુવકનું મોત થયું છે.
Continues below advertisement