પાટણઃ રાધનપુર APMCમાં 30 વર્ષ બાદ થયું સત્તા પરિવર્તન, કોના હાથમાં આવી સત્તા?
Continues below advertisement
પાટણની રાધનપુર એપીએમસીમાં 30 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયું છે. વિકાસ પેનલને હરાવીને આ સત્તા પરિવર્તન પેનલના હાથમાં આવી છે. જેમાં રામજીભાઈ ચૌધરી, લાખાભાઈ રબારી સહિતના લોકોની જીત થઈ છે.
Continues below advertisement