પાટણ: કર્મચારીઓની અનિયમિતાના કારણે કામ અટવાયા હોવાનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા પંચાયતમાં અધિકારીઓની નિષ્કાળજી બાબતે લોકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે. લોકોએ આ મામલે હોબાળો કર્યો હતો. કર્મચારીઓની અનિયમિતાના કારણે કામ અટવાયા હોવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસે આ મામલે ડીડીઓને રજૂઆત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram