પાટણ: હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ઓનલાઇન પરીક્ષા યોજવા માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં NSUIએ ઓનલાઇન પરીક્ષા યોજવા માંગ કરી છે. NSUIના કાર્યકરો કુલપતિને રજુઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે કુલપતિ ગેરહાજર રહયા હતા. તો આ તરફ NSUIના કાર્યકરો કુલપતિની ઇમારત બહાર બેસી રહયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram