પાટણઃ હારીજ નપાનો અણઘડ વહીવટ, નવો રોડ JCBથી તોડી પડાયો; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Jan 2022 07:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણની હારીજ નગરપાલિકાના અણઘડ વહીવટ સામે આવ્યો છે. એક વર્ષ પહેલા બનેલો નવો રોડ જેસીબીની મદદથી તોડી પડાયો છે. સારો રોડ તોડી પડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના પૈસા આ પ્રકારે બરબાદ થઈ રહ્યા છે.