કોરોના વકરતા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે કેવું જાહેરનામું પાડ્યું બહાર?,જુઓ વીડિયો

Continues below advertisement

પાટણના હોટેલ અને રેસ્ટોરન્ટ પર બેસીને જમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અહીં હોટેલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, પાનના ગલ્લાઓ પર ટેક-અવેની સુવિધાઓ રાખવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram