Patan | સ્તન કેન્સરને લઈને 100થી વધુ બાળાઓને કેમ્પ યોજી આપવામાં આવી મફત વેક્સિન, જુઓ વીડિયો
abp asmita
Updated at:
18 Nov 2023 07:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPatan | મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરને લઈને સંડેર ગામમાં કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં 150 બાળાઓનું રસીકરણ કરાયું હતું.