Patan News | સિદ્ધપુરમાં ધારીવાડ ચેકપોસ્ટ પર લક્ઝરી કારમાંથી મળી આવ્યું હેરોઇન, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
11 Nov 2023 05:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPatan News | પાટણ SOG પોલીસે હેરોઇન ઝડપ્યો. સિદ્ધપુર ધારીવાડા ચેકપોસ્ટ પર બિનવારસી લખઝરી બસ માંથી ઝડપ્યાયું હિરોઈન. રાજસ્થાન બાડમેર તરફથી આવી રહેલ જય બજરંગ ટ્રાવેલ્સ લખેલ લક્ઝરી બસ માંથી હિરોઈન ઝડપાયું. 160.640ગ્રામ કિંમત 8લાખ 3200નો હિરોઈન ઝડપાયું. SOG પોલીસે હિરોઈન તેમજ લકઝરી બસ મળી કુલ 28લાખનો મુદ્દા માલ કર્યો કબ્જે કરી અજાણ્યા ઈસમ વિરોદ નોંધી ફરીયાદ.