Patan News | પાટણના લારી-ગલ્લા ધારકોએ કલેક્ટરને કયા મુદ્દે આપ્યું આવેદન? જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
16 Jan 2024 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPatan News | પાટણમા લારી ગલ્લા ઘારકોએ આપ્યું આવેદનપત્ર. પાટણ જિલ્લા કલેકટર પ્રાંત તેમજ પાલિકા ને આપ્યું આવેદન. કલેકટર થી પાલિકા બજાર સુધી બની રહ્યો છે ઓવરબ્રિજ. જેથી પાલિકાએ 25 થી વધુ લારી ગલ્લા ઉઠાવી લેતા છીનવાઈ રોજગારી. 25 થી વધુ લારી ગલ્લા ઘારકો ખાણી પીણી નો વ્યવસાય કરી મેળવતા હતા રોજગારી. પોતાની રોજગારી છીનવાતા કલેકટર સમક્ષ કરી રજુઆત. રોજગારી છીનવાતા પરિવાર નું ગુજરાન ચલાવું બન્યું મુશ્કેલ.