પાટણઃ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ATSએ બે આરોપીને ઝડપ્યા, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

પાટણમાં ડ્રગ્સના જથ્થા સાથે ATSએ બે આરોપીની ધરપકડ કરી છે. સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પરથી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લવાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram