પાટણ: સિદ્ધપુર પાસે આવેલા દેતળી સર્કલ નજીક લૂંટનો ભેદ ઉકેલાયો, આરોપીઓ પોલીસની પકડમાં
gujarati.abplive.com
Updated at:
11 Aug 2021 12:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના (Patan) સિદ્ધપુર (Siddhpur) પાસે આવેલું દેતળી સર્કલ (Detli Circle) નજીક એયક માસ પૂર્વે લૂંટ થઈ હતી. આંગડિયા લૂંટનો ભેદ પાટણ પોલીસે ઉકેલી નાખ્યો છે. આરોપીઓ કારમાં આવી 6 લાખના હીરા અને સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી ગયા હતા.