ABP News

પાટણઃ રાધનપુર કેનાલમાં પૂર ઝડપે આવી રહેલ ટ્રેક્ટર ખાબક્યું, ડ્રાઈવરનો બચાવ

Continues below advertisement

પાટણના રાધનપુર(Radhanpur)માં કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું છે. આ ટ્રેક્ટર(tractor) પૂરઝડપે આવી રહ્યું હતું. કમાલપુર ગામ પાસે આવેલી કેનાલમાં આ ટ્રેક્ટર ખાબકતા લોકોના ટોળા ઉમટ્યા છે. લોકોએ ટ્રેક્ટરને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટરને ભારે નુકસાન થયું છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram