રાજ્ય સરકારે HCમાં 108 એમ્બ્યુલન્સ અંગે દાખલ કરેલા સોગંદનામા અંગે દર્દીના પરિવારજનોનો દાવો, જુઓ વીડિયો

Continues below advertisement

હાઈકોર્ટેમાં રાજ્ય સરકારે જે સોગંદનામું દાખલ કર્યું તેમાં 108 એમ્બ્યુલન્સમાં 38 મીનિટનું જ વેઈટિંગ હોવાની વાત કરી છે. એબીપી અસ્મિતાએ રિયાલીટી ચેક કરતા સવારથી હોસ્પિટલની બહાર લાઈનમાં ઊભા હોવાનો દર્દીના પરિવારજનોએ દાવો કર્યો છે.સાથે જ 108ને ફોન કર્યા બાદ 24થી 36 કલાક બાદ આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram