મગફળીની ટેકાના ભાવે ખરીદી, પ્રથમ દિવસે 122 ખેડૂતોએ 2 હજાર 409 કવીન્ટલ મગફળી ટેકાના ભાવે વેચી
abp asmita
Updated at:
10 Nov 2021 01:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરી છે. જેમાં પ્રથમ દિવસે 122 ખેડૂતોએ 2 હજાર 409 કવીન્ટલ મગફળી ટેકાના ભાવે વેચી. મગફળી વેચવા માટે 2 લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કુલ 9 લાખ ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે.