જૂનાગઢની કેશોદ પાલિકા ખાતે 10 ટકા વેરા વધારા સાથે લોકોનો રોષ, વેરો વધારો પરત ખેંચવા માંગ
Continues below advertisement
જૂનાગઢની કેશોદ પાલિકા ખાતે 10 ટકા વેરા વધારા સાથે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. મહિલાઓએ વેરો વધારો પરત ખેંચવા માંગ કરી છે. મહિલાઓએ જણાવ્યુ હતું કે જો વેરો વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરાશે.
Continues below advertisement