લોકોએ રેમડેસિવિર ઈંજેક્શન ખરીદીને પોતાનાં ઘરોમાં સંતાડી દીધાં, આ ઈંજેક્શન જરૂરીયાતમંદોને આપો.........
Continues below advertisement
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. દરરોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા. ત્યારે કોરોના સારવામાં ઉપયોગી એવા ઈંજેક્શનની કાળાબજારીના કિસ્સા સામે આવી રહ્યાં છે. સાથે સાથે લોકો લોકોએ રેમડેસિવિર ઈંજેક્શન (Remedivir injections)નો બિનજરૂરી સંગ્રહ કરી રહ્યાં છે.
Continues below advertisement