વરસાદ પડતા ગીરનારના સૌંદર્યને નિહાળવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો
Continues below advertisement
ગિરનાર પર્વત પર પણ આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપવે થયો ત્યાર બાદ પ્રથમ ચોમાસું આવ્યું અને ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સૌ પ્રથમવાર રોપવે માં બેસી ગિરનારના અદભુત દ્રશ્યો નિહાળવા માટે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. રોપ-વેમાં ચોમાસાની સિઝનમાં સફર કરનાર મુસાફરોને પણ એક અલગ અને અદ્ભુત નજારો જોવા મળે છે જેથી પ્રવાસીઓ પણ મા અંબાના દર્શનની સાથે સાથે ખુશનુમા વાતાવરણ જોઈ રોમાંચિત થાય છે
Continues below advertisement