Kon Banse Nagarsevak: ખેડાની ઠાસરા નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ ખેડાની ઠાસરા નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. ઠાસરા નગરપાલિકામાં છ વોર્ડ઼ છે જ્યારે 24 બેઠકો છે. સ્થાનિકોના મતે હજુ નગરપાલિકામાં રોડ રસ્તાના કામ બાકી છે. અમુક વિસ્તારોમાં સફાઇનો અભાવ છે.