આ પ્રખ્યાત માતાજીના મંદિરમાં દર્શન કરવા જવું થશે સરળ, રોપ-વે બનાવવાની મળી મંજૂરી
Continues below advertisement
સૌરાષ્ટ્ર(Saurashtra) માં ગીરનાર (Girnar) પછી હવે જાણીતા ચોટીલા ડુંગર (Chotila Mountain) પર પણ રોપવે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ ચોટીલા રોપ વેની (Chotila Ropeway) મંજૂરી મળી હોવાની વાત કરી હતી. આજે જ મંજુરી આપી હોવાની મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી હતી.
Continues below advertisement