આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન

Continues below advertisement
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. ચૂંટણી પંચ પાસે પૂરતા EVM અને VVPAT ન હોવાની પણ  રજૂઆત કરાઈ છે.  આ મામલે તત્કાલ સુનાવણી કરવા અરજદારે માંગ કરી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram