પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી વધારો, પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 7 પૈસા વધ્યા
Continues below advertisement
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી (Petrol and diesel prices rose) વધારો થયો છે. પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો વધારો કરાયો છે. વધેલા ભાવના કારણે મધ્યમ વર્ગની કમર તૂટી છે. ઘરનું બજેટ (Budget) ખોરવાયું છે. ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. વાહન વ્યવહાર (Transport) મોંઘું થતા અન્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે.
Continues below advertisement