ફરી પેટ્રોલ-ડિઝલ અને CNGના ભાવમાં ઝીંકાયો વધારો, કેટલા વધ્યા ભાવ?
abp asmita
Updated at:
20 Oct 2021 11:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરી પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. આ ભાવોમાં છેલ્લા ઘણા સમયથી ભાવ વધારો યથાવત રહ્યો છે. આજે પેટ્રોલમાં 34 પૈસાનો વધારો કરાયો છે. ડિઝલમાં 38 પૈસાનો વધારો થયો છે.