Amreli:તૌકતે વાવાઝોડાના કારણે કેટલા પેટ્રોલ પંપ થયા ઠપ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડા(Toukte hurricane)એ અમરેલી(Amreli)માં ભારે તારાજી સર્જી છે.જેના કારણે રાજૂલા-જાફરાબાદ(Rajula-Jafrabad)ના 10 પેટ્રોલ પંપ બંધ થયા છે.અહીંયા રાજૂલાનો એક પેટ્રોલ પંપ શરૂ થતા વાહનો ચાલકોની લાંબી લાઈન લાગી છે.