PGVCLના કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈ 16 જાન્યુઆરીથી આંદોલનની આપી ચીમકી
Continues below advertisement
PGVCLના કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઇ 16 જાન્યુઆરીથી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાતમા પગાર પંચ તેમજ પગાર વધારાની માંગ સાથે બોનસ જેવી માંગણીઓ ને લઈ રાજ્યભરમાં થી 55000 જેટલા કર્મચારી દ્વારા આંદોલનની ચીમકી આપી છે.
Continues below advertisement