PGVCL 5 શહેરોમાં અંડર ગ્રાઉંડ કેબલ નાંખશે, વીક્ષેપની ઘટના ઓછી થશે

તાઉતે વાવાઝોડા બાદ PGVCLએ બોધ પાઠ લીધો છે. PGVCL હવે 14 કરોડના નુકસાન બાદ રાજકોટ સહિત 5 શહેરોમાં અંડર ગ્રાઉંડ કેબલ નાંખશે. જેને કારણે કુદરતી આપદામાં લોકોને વધુ હાલાકી ભોગવવાનો વારો નહીં આવે. અંડર ગ્રાઉંડ કેબલના કારણે વીક્ષેપની ઘટના ઓછી થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola