વડાપ્રધાન મોદીએ કોને કહ્યુ-‘હવે સાચુ બોલો ઇન્કમટેક્સવાળા નહી આવે’
Continues below advertisement
PM મોદીએ ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું ઈ-લોકાર્પણ કર્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવેશદ્વાર તરીકે રો-પેક્સ સર્વિસ કામ કરશે. દરમિયાન વડાપ્રધાને લોકો સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાવનગરના ટ્રક માલિક આસિફભાઇ સાથે વાતચીત કરી હતી. આસિફભાઇએ રો પેક્સ સર્વિસથી થતા ફાયદાઓ ગણાવી વડાપ્રધાનનો આભાર માન્યો હતો. ભાવનગરથી સુરત વચ્ચેની 10 કલાકની મુસાફરી ફક્ત ચાર કલાકની થઇ જશે.
Continues below advertisement