PM મોદીએ અદ્યતન ટેક્નોલોજી સંચાલિત વિશ્વના પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કને ખુલ્લો મુક્યો

Continues below advertisement
વડાપ્રધાન મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક રાષ્ટ્રને સર્મપિત કર્યો હતો. આ પાર્કનું મુખ્ય આકર્ષણ છે મીની ન્યુટ્રી ટ્રેન.જેમાં 600 મીટર સુધીનો પ્રવાસ કરી શકાશે. બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત મળે તેવા ઉદ્દેશથી પાર્કને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પાર્ક 35 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram