PM મોદી આવતીકાલે કરાવશે ખેલ મહાકુંભનો પ્રારંભ,તૈયારીઓ અંગે હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
abp asmita
Updated at:
11 Mar 2022 07:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. તેઓ સરદાર પટેલ સ્ટેડિયમથી પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ પહેલા ગૃહ રાજ્યમંત્રીએ સ્ટેડિયમની સમીક્ષા કરી છે.