PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે, સરદાર ધામના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. પીએમ મોદી આગામી 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેઓ 12 જાન્યુઆરીના પ્રવાસ દરમિયાન કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ સરદાર ધામના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. પીએમ મોદી રેલવે સ્ટેશનની સાથે અન્ય ત્રણથી ચાર પ્રોજેકટના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Continues below advertisement