પાટણમાં ઝડપાયેલા બોગસ તબીબને પોલીસે ગણતરીના કલાકોમાં જ મુક્ત કરતા ઉઠ્યાં સવાલ

પાટણ(Patan)ના બસપા(Basapa) ગામેથી ડિગ્રી વગર દવાખાનું(Hospital) ચલાવતા બોગસ દર્દીને ઝડપી પડાયો છે.પોલીસે દવા(Medicine) અને ઈન્જેક્શન(Injection)નો મોટા પ્રમાણમાં જથ્થો કબજે કર્યો છે.આ તબીબને ગણતરીના કલાકોમાં મુક્ત કરી દેવાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola