ઉત્તરાયણમાં ધાબા પર ભીડ ભેગી કરી તો ખેર નહીં, પોલીસ ડ્રોનથી કરશે ચેકિંગ

Continues below advertisement
ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.  જેમાં જાહેર રસ્તા, મેદાન કે અન્ય જાહેર સ્થળો પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  નજીકના પરિવારજનો સાથે જ પતંગ ઉડાડવી, કોઇને આંમત્રણ આપવું નહીં, માસ્ક, સોશિયલ ડિસ્ન્સિંગ અને સેનેટાઇઝર સાથે અગાશી પર પતંગ ઉડાડવી,  ફ્લેટ કે સોસાયટીના રહેવાસી સિવાયની કોઇ વ્યક્તિને અગાશી પર પ્રવેશ નહીં. અગાશી કે સોસાયટીના ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થવાં જોઇએ,  મ્યુઝિક સિસ્ટમ અને ડી.જે. પર પ્રતિબંધ, - ચાઇનીઝ તુક્કલ, કાચના માંજા, પ્લાસ્ટિક માંજા પર પ્રતિબંધ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram