ગાંધીનગરઃ નવરાત્રિમાં ફ્લેટ કે સોસાયટીમાં માતાજીની પૂજા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં

Continues below advertisement
નવરાત્રિને લઈને રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. નવરાત્રિમાં ફ્લેટ કે સોસાયટીમાં માતાજીની આરાધના અને પૂજા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં રહે.  જોકે જાહેર સ્થળો,માર્ગો અને સાર્વજનિક સ્થાનો પર માતાજીની આરતી-પૂજાના કાર્યક્રમ માટે પોલીસની પરવાનગી લેવાની રહેશે. ફ્લેટ અને સોસાયટીના લોકોએ નવરાત્રીમાં માતાજીની સ્થાપના માટે પોલીસ મંજૂરી ક્યાંથી લેવી તેને લઈ મૂંઝવણ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram