સાબરકાંઠાના પ્રાંતિજમાં લગ્નપ્રસંગમાં પોલીસે પાડી રેડ, કેટલા લોકો વિરુદ્ધ કરાઈ ફરિયાદ?,જુઓ વીડિયો
Continues below advertisement
સાબરકાંઠાના પ્રાંતિજમાં લગ્નપ્રસંગમાં ભીડ ભેગી થતા કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતા પોલીસે રેડ પાડીને કાર્યવાહી કરી છે. મંજૂરી વગર લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
Continues below advertisement