વલસાડમાં બેકાબુ સંક્રમણ અટકાવવા માટે પોલીસ કેવા પગલા લેશે?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે વલસાડ પોલીસ લગ્નપ્રસંગે લોકોને ભેગા થતા અટકાવશે.પોલીસ લગ્ન પ્રસંગે ખાસ ધ્યાન રાખશે. સાથે જ જેને ત્યાં લગ્ન હશે ત્યાં જઈને તેમને આખી SOP સમજાવશે.
Continues below advertisement