બનાસકાંઠાના ધાનેરા નગર પાલિકામાં રાજકારણ ગરમાયું, 6 MLAને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ

Continues below advertisement

બનાસકાંઠાના ધાનેરા નગર પાલિકામાં રાજકારણ ગરમાયું છે. ભાજપના બળવાખોર 6 MLAને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ અપાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કમિશનરને રજૂઆત કરી નોટિસ આપી 6 MLAને 8 જુલાઇના રોજ હાજર થવા આદેશ કરાયો છે. પ્રમુખ સહિત 5 સભ્યોને નોટિસ અપાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram