વાવાઝોડાના સંકટ અંગે પોરબંદર જિલ્લા પ્રશાસન આવ્યું એક્શનમાં, માછીમારોને શું અપાઈ સૂચના?,જુઓ વીડિયો
Continues below advertisement
પોરબંદર જિલ્લા પ્રશાસને વાવાઝોડાના ખતરાના પગલે બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અહીંયા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.જો ભારે વરસાદ થશે તો અહીંયાના ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવાની સંભાવના છે.
Continues below advertisement
Tags :
Porbandar District Cyclone In Gujarat Cyclone Alert Admins Action Mode Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Crisis