પોરબંદરઃ પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવાના સરકારના નિર્ણયનો જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો વિરોધ
Continues below advertisement
પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ઠાલવવાના સરકારના નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોરબંદરથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કર્યું છે.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Government Protest Gujarat News Porbandar Sea Polluted Water Decision Dumping ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News District Congress Committee ABP Asmita Live